Oi115 |
Oi115 |
- जीव का परिणाम, विकार यानि विशेष कार्य पर्याय में, परिणाम में, अवस्था में, हालत में जो होता है; (૧) उसका हेतु कौन है? (૨) उसका निमित्तकारण कौन है? (૩)उसका उपादानकारण कौन है?
- जो परिणाम प्रगट होता है और जाननेवाला जानता है। जाननेवाला कैसा जानता है?
- मोक्ष का कारण आत्मा है यहाँ तक तो अनंत बार आया मगर सम्यग्दर्शन नहीं हुआ!!
- आत्मा तीनों काल शुद्ध है। रमेशभाई ने कहा (कि) 'कुछ उसमें अनेकांत तो करो, अनेकांत करो - अर्थात् कथंचित् शुद्ध और कथंचित् अशुद्ध?’
- ... मेरी दशा में वीतरागभाव (होता है) उसका कारण भी मैं नहीं हूँ। यह क्या बात है?
- सम्यग्दर्शन का कारण आत्मा है, यह कौनसे नय का कथन है?
- निश्चयनय की आँख खोले तो-तो कोहिनूर नजर में आ जाये और निर्धन रहवे (नहीं)।
- ऐसे परिणाम प्रगट होता है वो कर्ता का कर्म है - ऐसा माननेवाले को अंतर्दृष्टि नहीं होती है। वो तो ठीक! मगर परिणाम ज्ञेय तो है न? परिणाम जानना तो चाहिए न? परिणाम अवस्तु तो नहीं है न? ज्ञान का ज्ञेय तो है न?
- ज्ञानी आहार के समय आहार को जानता है कि किसको जानता है?
- नवों तत्त्वोंमें भूतार्थनयसे एक जीव ही, जीव 'ही', जीव ही प्रकाशमान है, और अजीव प्रकाशमान नहीं है।
- परिणाम होने पर भी परिणाम का लक्ष नहीं है इसलिए परिणाम का प्रतिभास होने पर भी परिणाम उपयोगात्मक नहीं होता है, ज्ञायकभाव उपयोगात्मक हो जाता है!
|
Oi118 |
Oi118 |
- अब जब ये छठवाँ-सातवाँ गुणस्थान है तब कर्ता नहीं, कारयिता नहीं, अनुमोदक नहीं, कारण नहीं, (ऐसा) कहने की क्या जरूरत है?
- હવે જ્યારે છઠ્ઠું-સાતમું ગૂણસ્થાન છે ત્યારે કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી, કારણ નથી, (એમ) કહેવાની શું જરૂરત છે?
- आस्रव की उत्पत्ति नहीं होना उसका नाम त्याग है!
- આશ્રવની ઉત્પત્તિ ન થવી એનું નામ ત્યાગ છે!
- मिथ्यात्व का त्याग कब होता है?
- મિથ્યાત્વનો ત્યાગ ક્યારે થાય?
- ग्रहण पूर्वक त्याग
- ગ્રહણ પૂર્વક ત્યાગ
- पहले भेदज्ञान करना पड़ता है। भेदज्ञान करके अभेद का अनुभव करना पड़ता है। बाद में अनुभव के बाद भेदज्ञान (सहज ही) चलता है, बस
- પહેલા ભેદજ્ઞાન કરવું પડે. ભેદજ્ઞાન કરીને અભેદનો અનુભવ કરવો પડે. પછી, અનુભવ થયા પછી ભેદજ્ઞાન (સહજ જ) ચાલ્યા કરે છે, બસ
- जब शाम होती है तो हमको रोज रात्रि के जल का त्याग का भाव आता है। तो उसको सम्यक् रीति से कैसे करना चाहिए?
- જ્યારે સાંજ પડે છે તો મને રોજ રાત્રિમાં પાણીના ત્યાગનો ભાવ આવે છે. તો એને સમ્યક રીતથી કેવી રીતે કરવું જોઈએ?
- चारित्र के पाप का त्याग और पुण्य का ग्रहण, ऐसा जो विधि-विधान चलता है न, उसमें कर्ताबुद्धि हो जाती है
- ચરિત્રના પાપનો ત્યાગ અને પુણ્યનો ગ્રહણ, એવી જે વિધિ-વિધાન ચાલે છે ને, એમાં કર્તાબુદ્ધિ થઈ જાય છે
- आहार का ग्रहण करनेवाला मैं नहीं हूँ (और) त्याग करनेवाला (भी मैं नहीं हूँ)। त्याग-उपादान शून्यत्व शक्ति (आत्मा में) है
- આહારના ગ્રહણ કરનેવાળો હું નથી (અને) ત્યાગ કરવાવાળો (પણ હું નથી). ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ શક્તિ (આત્મામાં) છે
- राग का मैं त्याग करूँ (ऐसा माने तो) उसमें धर्म का त्याग हो जाएगा!
- રાગનો હું ત્યાગ કરું (એમ મને તો) એમાં ધર્મનો ત્યાગ થઈ જશે!
- राग का करनेवाला भी नहीं हूँ, राग का धरनेवाला नहीं, राग का हरनेवाला नहीं और राग का जाननेवाला भी नहीं। मैं तो जाननहार को जानता हूँ।
- રાગનો કરવાવાળો પણ હું નથી. રાગનો ધરવાવાળો નથી, રાગનો હરવાવાળો નથી અને રાગનો જાણવાવાળો પણ નથી. હું તો જાણનારને જાણું છું।
- सच्चा ज्ञान तो, जिसका है ज्ञान उसको जाने
- સાચું જ્ઞાન તો, જેનું છે જ્ઞાન એને જાણે
- जहाँ तक अतीन्द्रिय आनंद का स्वाद नहीं आवे तहाँ तक ज्ञान हो गया, ऐसी भ्रांति नहीं करना
- જ્યાં સુધી અતિન્દ્રય આનંદનો સ્વાદ ન આવે ત્યાં સુધી જ્ઞાન થઈ ગયું, એવી ભ્રાંતિ ન કરવી
- कुंदकुंद भगवान ने अकर्ता दोनों जगह लिया। कर्ताबुद्धि छुड़ाने के लिए अकर्ता दिया और कर्ता का उपचार छुड़ाने के लिए (भी) अकर्ता दिया
- કુંદકુંદ ભગવાને અકર્તા બન્ને જગ્યાએ લીધો. કરતાંબુદ્ધિ છોડવા માટે અકર્તા દીધો અને કર્તાનો ઉપચાર છોડાવા માટે (પણ) અકર્તા દીધો
|
Oi524 |
Oi524 |
- નિશ્ચયનય, વ્યવહારનય, પ્રમાણ, પ્રયોજનની સિદ્ધિ, પ્રમાણની સિદ્ધિ, હેય, ઉપાદેય, જ્ઞેય
- દેવસેન આચાર્યએ નય ચક્ર કેમ લખ્યું? અને તે શું વાંચીને?
- જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય તે નય છે બાકી બધી ખરેખર બહુ કહીએ તો કુનય છે! એટલે શુદ્ધનય એક જ છે
- આત્મા શુદ્ધ-અશુદ્ધ નથી એટલે નય એક જ છે; આત્મા શુદ્ધ-અશુદ્ધ હોય તો બે નય હોય!
- પ્રમાણમાથી જે નિશ્ચય નય કાઢે તે જીનવચનમાં કુશળ છે!
- પ્રમાણને ઉપાદેય માને તે પશુ દ્રષ્ટી
|
Oi614 |
614 |
- આત્મજ્ઞાનમાં રાગનો પ્રતિભાસ દેખીને ઉપચારથી એમ કહેવાય કે જ્ઞાની રાગને કરતો નથી, રાગને જાણે છે.હવે પ્રશ્ન છે આત્માનું જ્ઞાન રાગની સન્મુખ થઈને રાગને જાણે કે રાગથી વિમુખ થઈને ? (મુમુક્ષુ બાળક: રાગને જાણતો જ નથી.) એણે એવો જવાબ આપી દીધો કે રાગની સન્મુખ થઈને તો જ્ઞાન જાણે જ નહિ પણ રાગની વિમુખ રહીને પણ રાગને જાણે એવું સ્વરૂપ જ નથી.
|
Oi621 |
Oi621 |
- વસ્તુનો સ્વભાવ પરથી ઉત્પન્ન થઈ શકતો નથી એટલે જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. વસ્તુનો સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી એટલે વસ્તુનો જે જ્ઞાન સ્વભાવ છે તે પરને જ્ઞેય બનાવી શકતું જ નથી. જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞેયનું જ્ઞાન ન થાય. ત્યારે જ્ઞાન કોનું થાય? જ્ઞાયકનું
- આ એક લક્ષમાં રાખજો કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. ઈન્દ્રિયજ્ઞાન પરને જાણે પણ એ જ્ઞાન મારું નથી. જેમ રાગથી આત્મા ભિન્ન છે તેમ ઈન્દ્રિયજ્ઞાનથી પણ ભગવાન આત્મા ભિન્ન છે. દેખે છતાં નહિ દેખતો
|
D024 |
D024 |
- Deep meaningful connection between Pravachansar Gatha 114 and Samaysar 320 Gatha
- સમયસાર ગાથા ૩૨૦ અને પ્રવચનસાર ગાથા ૧૧૪ વચ્ચે માર્મિક સંધિ
- समयसार गाथा 302 और प्रवचनसार गाथा ११४ की मार्मिक संधि
|
D040 |
D040 |
- દ્રષ્ટિના વિષયમાં પર્યાય સર્વથા અભાવ છે કે ગૌણ છે?
- दृष्टि के विषय में पर्याय सर्वथा अभाव है या गौण है?
|
D044 |
D044 |
- Atmarthipanu & Jealousy
- આત્માર્થીપણું અને ઈર્ષ્યા
- आत्मार्थीपना और ईर्ष्या
|
D049 |
D049 |
- આત્માનો સ્વભાવ જ્ઞાન...( Samaysar Gatha 144)
- आत्मा का स्वभाव ज्ञान... Samaysar Gatha 356-365
- આત્માનું જ્ઞાન હોવાથી... ( Samaysar Gatha 144)
- आत्मा का ज्ञान होने से... Samaysar Gatha 356-365
|
D055 |
D055 |
- પ્રમાણથી બહાર જવું નહિ અને પ્રમાણમાં અટકવું નહિ
- प्रमाण से बाहर जाना नहीं और प्रमाण में अटकना नहीं
- સવિકલ્પ પ્રમાણ, સવિકલ્પ નય, નિર્વિકલ્પ નય, નિર્વિકલ્પ પ્રમાણ
- सविकल्प प्रमाण, सविकल्प नय, निर्विकल्प नय, निर्विकल्प प्रमाण
|
D057 |
D057 |
- આકર્તા - ધ્યેયના બોલ
- अकर्ता - ध्येय के बोल
|
D058 |
D058 |
- સવિકલ્પ નિર્ણય હોવા છતાં પર્યાયમાં ભરતી અને ઓટ કેમ આવે છે?
- सविकल्प निर्णय होने पर भी पर्याय में उतार- चढ़ाव क्यों आती है?
- અનુભવ કેમ થતો નથી?
- अनुभव क्यों नहीं होता?
|
D059 |
D059 |
- નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનય, પરમ શુદ્ધ નિશ્ચયનય - એમાં શું તફાવત છે?
- निश्चयनय, शुद्ध निश्चयनय, परम शुद्ध निश्चयनय - इनमें क्या अंतर है?
- કર્તાનો દોષ કેવી રીતે ખડવો?
- कर्ता का दोस कैसे निकालना?
|
D060 |
D060 |
- ધારણા વાળા અને અપૂર્વ પક્ષ વાળા વચ્ચે તફાવત શું?
- धारणा वाले और अपूर्व पक्ष वाले के बीच में क्या अंतर है?
|
D061 |
D061 |
- ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધમાં તફાવત શું છે?
- उपदेश बोध और सिद्धांत बोध में क्या अंतर है?
|
D062 |
D062 |
- પર્યાય દ્રવ્યમાંથી આવે છે - કઈ નયનું કથન છે?
- पर्याय द्रव्य में से आती है - किस नय का कथन है?
- પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે - આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે?
- परद्रव्यके कर्ता-कर्मपनेकी मान्यताको अज्ञान कहकर यह कहा है कि जो ऐसा मानता है सो मिथ्यादृष्टि है; यहाँ आशंका उत्पन्न होती है कि - यह मिथ्यात्वादि भाव क्या वस्तु हैं ? यदि उन्हें जीवका परिणाम कहा जाये तो पहले रागादि भावोंको पुद्गलके परिणाम कहे थे उस कथनके साथ विरोध आता है; और यदि उन्हें पुद्गलके परिणाम कहे जाये तो जिनके साथ जीवको कोई प्रयोजन नहीं है उनका फल जीव क्यों प्राप्त करे?
- પ્રમાણજ્ઞાન નિશ્ચયનય અને વ્યવહારનય અને તેમના પ્રયોજન.
- प्रमाणज्ञान, निश्चयनय और व्यवहारनय और उसका प्रोयोजन।
- એક દ્રવ્યમાં, એક સત્ બીજા સત્ ને કરી શકે?
- एक द्रव्य में, एक सत् दूसरे सत् तो कर सकता?
|
D063 |
D063 |
- 'રાગ જણાય છે, તે મારો નથી' તો ઉપયોગ ફરશે?
- 'राग जानने में आते है, वह मेरा नहीं है' तो उपयोग फिरेगा?
- ભેદજ્ઞાનની પ્રોસેસ
- भेदज्ञान की प्रोसेस
- જ્ઞાની પ્રમાણજ્ઞાનની મુખ્યતાથી કહે છે કે વ્યવહારનયની મુખ્યતાથી કહે છે કે નિશ્ચયનયની મુખ્યતાથી કહે છે કે જાણવાની મુખ્યતાથી કહે છે કે ઉપાદેયની મુખ્યતાથી કહે છે?
- ज्ञानी प्रमाणज्ञान की मुख्यत से कहते है कि व्यवहारनय की मुख्यत से कहते है कि निश्चयनय की मुख्यत से कहते है कि जानने की मुख्यत से कहते है कि उपदेय की मुख्यत से कहते है कि ?
|
D064 |
D064 |
- સમ્યગદ્રષ્ટી અને મિથ્યાદ્રષ્ટીને પદાર્થના પ્રતિભાસમાં ફેર છે....
- सम्यकद्रष्टि और मिथ्याद्रष्टि को पदार्थ का प्रतिभास में आंतर है। ...
- અલિંગગ્રહણના બોલ
- अलिंगग्रहण के बोल
- અવ્યક્તના બોલ - વ્યક્ત પ્રત્યે ઉદાસ છે
- अव्यक्त के बोल - व्यक्त प्रती उदास है
|
D066 |
D066 |
- આત્માની પ્રાપ્તિનો ઉપાય શું? અને આત્માનું સ્વરૂપ શું?
- आत्मा की प्राप्ति का उपाय क्या है? और आत्मा का स्वरूप क्या है?
- પ્રમાણથી એક સત્તા, નયથી બે સત્તા - એટલે શું?
- प्रमाण से एक सत्ता, नय से दो सत्ता - अर्थात क्या?
- એક સત્તમાં બીજા સત્તનો અભાવ છે - એટલે શું?
- एक सत्त में दूसरा सत्त का अभाव है - अर्थात क्या?
- હેય એટલે શું? ઉપાદેય એટલે શું?
- हेय माने क्या? उपादेय माने क्या?
- શું ગ્રહવું અને છોડવું શું?
- क्या ग्रहणना और छोड़ना क्या?
- વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે - એટલે શું? (નિયમસાર ગાથા ૪૯)
- व्यवहारनय को उपादेय कहा है - अर्थात क्या? (नियमसार गाथा ४९)
- વ્યવહારનયને હેય કહ્યો છે એટલે શું? (નિયમસાર ગાથા ૫૦)
- व्यवहारनय को कहा हेय है - अर्थात क्या? (नियमसार गाथा ५०)
|
D068 |
D068 |
- જ્ઞેયાકારજ્ઞાનનો આવિર્ભાવ થાય ત્યારે સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ કે તિરોભાવ થાય?
- ज्ञेयाकारज्ञान का आविर्भाव होता है तब सामान्यज्ञान का आविर्भाव या तिरोभाव होता है?
- પ્રથમ આત્માને જાણવો એટલે શું?
- प्रथम आत्मा को जानना - मतलब क्या?
- ઉપાદેયપણે જાણવું એટલે શું?
- उपादेयपने जानना - मतलब क्या?
- અભ્યાસ વખતે શેનું લક્ષ રાખવું જોઈએ?
- अभ्यास के समय किसका लक्ष रखना चाहिए?
- ભેદોને કેવી રીતે જાણવા?
- भेदों को किस प्रकार जानना?
- પડવાના સ્થાન શું છે?
- गिरने के स्थान क्या हैं?
- શ્રદ્ધા કાર્ય છે અને જ્ઞાન કારણ છે કે જ્ઞાન કાર્ય છે અને શ્રદ્ધા કારણ છે?
- श्रद्धा कार्य है और ज्ञान कारण है या ज्ञान कार्य है और श्रद्धा कारण है?
|
D070 |
D070 |
- આત્મજ્ઞાન એટલે શું?
- आत्मज्ञान अर्थात् क्या?
- શ્રદ્ધાન એટલે શું?
- श्रद्धान अर्थात् क्या?
- ચારિત્ર એટલે શું?
- चारित्र अर्थात् क्या?
- સુખ: કેવું હોય?
- सुख: कैसा होता है?
|
D071 |
D071 |
- સ્વચ્છતા અને શુદ્ધતા
- स्वच्छता और शुद्धता
- કોની પર્યાયમાં સ્વ-પરપ્રકાશકપણું વર્તે અને ક્યારે?
- किसकी पर्याय में स्व-परप्रकाशकपना वर्तता है और कब?
- જ્ઞાન જ્ઞાનને જાણ્યા વગર દેહને જાણી શકે?
- ज्ञान ज्ञान को जाने बिना देह को जान सकता है?
- કથંચિત્ અભેદ એટલે શું?
- कथंचित् अभेद का अर्थ क्या?
|
D072 |
D072 |
- ઉપયોગ કોને કહેવાય?
- उपयोग किसे कहते हैं?
- નિશ્ચય-વ્યવહારની સંધિ શું છે?
- निश्चय-व्यवहार की संधि क्या है?
- શુદ્ધનયના પક્ષના પ્રકાર
- शुद्धनय के पक्ष के प्रकार
- ભવ્યામૃતમાં જિનસેન આચાર્યે ૧૦૮ ગાથા લખી, પછી કેવો આશીર્વાદ આપ્યો?
- भव्यामृत में जिनसेन आचार्य ने १०८ गाथा लिखी, फिर कैसा आशीर्वाद दिया?
|
D073 |
D073 |
- ઈન્દ્રિયજ્ઞાન આત્માને જાણી શકતું નથી
- इन्द्रियज्ञान आत्मा को नहीं जान सकता।
- રાગ કરે છે એટલે થાય છે?
- राग करता है इसलिए होता है?
- સદ્ભૂત અને અસદ્ભૂત વ્યવહાર
- सद्भूत और असद्भूत व्यवहार
- અસદ્ભૂત વ્યવહારનો નિષેધ કેવી રીતે થાય?
- असद्भूत व्यवहार का निषेध कैसे होता है?
- આત્મા આત્માને જાણે છે એમાં સાધ્યની સિદ્ધિ નથી તો હું રાગને જાણું છું તેમા કેવી રીતે હોય?
- आत्मा आत्मा को जानता है इसमें साध्य की सिद्धि नहीं है तो मैं राग को जानता हूँ इसमें कैसे हो सकती है?
- જ્ઞાનનું લક્ષણ શું છે?
- ज्ञान का लक्षण क्या है?
|
D074 |
D074 |
- બંધનું લક્ષણ શું?
- बंध का लक्षण क्या है?
- કષાયના બે પ્રકાર
- कषाय के दो प्रकार
- આત્માની પ્રાપ્તિ માટે અનુકૂળ નિમિત્ત શું છે?
- आत्मा की प्राप्ति के लिए अनुकूल निमित्त क्या है?
|
D075 |
D075 |
- દર્પણનો દ્રષ્ટાંત
- दर्पण का दृष्टान्त
- કાકરોલી તળાવનો દ્રષ્ટાંત
- काकरोली तालाब का दृष्टान्त
|
D079 |
D079 |
- અંદરના અને બહારના વિશ્વનો કર્તા હું નથી. બહારના વિશ્વનો કર્તા તો હું નથી, બહારના વિશ્વનો જ્ઞાતા કહેવું તે પણ વ્યવહાર છે! અંદરના વિશ્વનો જ્ઞાતા કહેવો તે પણ વ્યવહાર છે! જ્ઞાયકનો જ્ઞાતા કહેવો તે ભેદરૂપ વ્યવહાર છે. જ્ઞાયક તો જ્ઞાયક છે તે નિશ્ચય છે.
- अंदर का और बाहर विश्व का करता मै नहीं हूँ। बाहर का विश्व का करता तो नहीं हूँ, बाहर का विश्व का ज्ञाता कहना वो भी व्यवहार है! अंदर का विश्व का ज्ञाता कहना वो भी व्यवहार है! और ज्ञायक का ज्ञाता कहना वो भेदरूप व्यवहार है। ज्ञायक सो ज्ञायक है वो निश्चय है।
- સ્વ-પરપ્રકાશકમાં જાણવાની મુખ્યતા છે, સ્વપ્રકાશકમાં ઉપાદેયની મુખ્યતા છે
- स्व-परप्रकाशक में जानने की मुख्यत है, स्व-प्रकाशक में उपादे की मुख्यत है
|
LA009 |
LA009 |
- કર્મ રાગનો કર્તા છે? જીવ રાગનો કર્તા છે? જીવ જ્ઞાનનો કર્તા છે? ...?.
- क्या कर्म राग का कर्ता है? क्या जीव राग का कर्ता है? क्या जीव ज्ञान का कर्ता है? ...?..
|
LA009a |
LA009a |
- કર્તાકર્મ અધિકારનો પ્રયોજન શું છે?
- कर्ताकर्म अधिकार का प्रयोजन क्या है?
- શું જ્ઞાયકના બે રૂપ છે?
- क्या ज्ञायक के दो रूप हैं?
- દ્રવ્યનું લક્ષણ છે તે જ પરિણામનું લક્ષણ છે - આ લક્ષણ શું છે?
- द्रव्य का लक्षण है वही परिणाम का लक्षण है - यह लक्षण क्या है?
|
LA009b |
LA009b |
- તાદાત્મ્ય 'થાય છે' કે 'છે' કે '...'?
- तादात्म्य 'होता है' या 'है' या '...'?
- નિશ્ચયથી અભેદ અને વ્યવહારથી અભેદ એટલે શું?
- निश्चय से अभेद और व्यवहार से अभेद मतलब क्या?
- કયા જ્ઞાનમાં સ્યાદ્વાદનો અભાવ છે?
- किस ज्ञान में स्याद्वाद का अभाव है?
- પ્રગટ થઈને તાદાત્મ્ય થાય છે કે તાદાત્મ્યરૂપે જ પ્રગટ થાય છે?
- प्रगट होकर तादात्म्य होता है या तादात्म्यरूप ही प्रगट होता है?
- જ્ઞાન ક્રિયા કેમ સ્વભાવભૂત છે? ज्ञान क्रिया क्यों स्वभावभूत है?
- કર્તા-કર્મ એક જ દ્રવ્યમાં હોય અને જ્ઞાતા-જ્ઞેય પણ એક જ દ્રવ્યમાં હોય - એનું કારણ શું છે?
- कर्ता-कर्म एक ही द्रव्य में होता है और ज्ञाता-ज्ञेय भी एक ही द्रव्य में होता है - इसका कारण क्या है?
|
LA010 |
LA010 |
- જો દ્રવ્યકર્મ જ્ઞાનરૂપે પરિણમે તો આત્મા ક્રોધરૂપે પરિણમે - સિદ્ધાંત
- यदि द्रव्यकर्म ज्ञानरूप परिणमे तो आत्मा क्रोधरूप परिणमे - सिद्धांत
- કેવું સ્વાંગ પહેરીને સમયસાર વાંચવું
- कैसा स्वांग पहनकर समयसार पढ़ना?
|
LA064 |
LA064 |
- કર્તા-કર્મ, નિમિત-નૈમિતિક, જ્ઞાતા-જ્ઞેય એક દ્રવ્યમાં હોય
- कर्ता-कर्म, निमित-नैमितिक, ज्ञाता-ज्ञेय एक द्रव्य में होता है
- કર્તા-કર્મ અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધોને કેમ ઓળંગવા?
- कर्ता-कर्म और निमित्त-नैमित्तिक संबंधों को कैसे उलांघना?
- જ્ઞાતા-જ્ઞેય સંબંધને કેમ ઓળંગવું?
- ज्ञाता-ज्ञेय संबंध को कैसे उलांघना?
- સમયસાર ગાથા ૧-૬ સંક્ષેપમાં
- समयसार गाथा १-६ संक्षेप में
- सिद्धांत - व्यवहार का निषेध वो ही निश्चय की प्राप्ति का उपाय है
- સિદ્ધાંત - વ્યવહારનો નિષેધ તે જ નિશ્ચયની પ્રાપ્તિનો ઉપાય છે
- સવિકલ્પ પ્રમાણ, સવિકલ્પ નય, નિર્વિકલ્પ નય, નિર્વિકલ્પ પ્રમાણ
- सविकल्प प्रमाण, सविकल्प नय, निर्विकल्प नय, निर्विकल्प प्रमाण।
|
LA480 |
LA480 |
- રાગ ખરેખર ક્યાં થાય છે? - માત્ર 15 મિનિટમાં ન્યાય-લોજિકથી સમજવાની રીત!
- राग वास्तव में कहाँ होता है? - मात्र १५ मिनट में न्याय-लॉजिक से समझनेकी रीत!
- Where does Raag really happen? - In only 15 minutes Understand with logic
- કેવી રીતે થાય છે?
- कैसे होता है?
- How does it happen?
- એનું ફળ/result શું છે?
- उसका फल/result क्या होता है?
- What is its result?
- એને ટાળવાનો ઉપાય શું છે?
- इससे बचने का उपाय क्या है?
- What is the method to prevent it?
- 'મિથ્યાતવાદિ ભાવોના જ્ઞાન સમયે'
- 'मिथ्यातवादी भावों के ज्ञान के समय'
- 'At the time of knowing false-belief etc states'
- સ્ફટિકનો દ્રષ્ટનાંત
- स्फटिक का द्रष्टांत
- crystal example
|
LA481 |
LA481 |
- સમયસાર એટલે શું?
- समयसार माने क्या?
- સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ એટલે શું?
- स्वद्रव्य, स्वक्षेत्र, स्वकाल, स्वभाव का अर्थ क्या है?
- પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ એટલે શું?
- परद्रव्य, परक्षेत्र, परकाल, परभाव का अर्थ क्या है?
|
LA482 |
LA482 |
- સ્વદ્રવ્યની પ્રતીતિ કેવી રીતે થાય?
- स्वद्रव्य की प्रतीति कैसे हो शकता है?
- 'કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ મને છે, પર્યાયરૂપ નથી માનતો' (સમયસાર કળશ ૨૫૩) - તો શું આ વાક્યનો અર્થ તે ધ્રુવ-ધ્યેયને મને છે કે આ વાક્યનો અર્થ કંઈક જુદો છે?
- कोई मिथ्या दष्टी जीव ऐसा है जो वस्तु को द्रवरूप मानता है, पर्याय रूप नहीं मानता है' (समयसार कलश २५३) - तो क्या इस वाक्य का अर्थ वह ध्रुव-ध्येय को मानता है या इस वाक्य का अर्थ कुछ और है?
- જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ અનુભવ પહેલા પાપ છે, પછી પુણ્ય છે પણ ધર્મ તો નથી - એટલે શું?
- ज्ञेयाकर ज्ञान का आविर्भाव अनुभव के पहले पाप है, बाद में पुण्य है मगर धर्म तो नहीं है -इसका अर्थ क्या है?
- પ્રતિભાસ શબ્દ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા વાચક છે - એટલે શું?
- प्रतिभास शब्द स्वद्रव्य और परद्रव्य की भिन्नतावाचक है -इसका अर्थ क्या है?
- સ્વતંત્રપણે જે જીવ વિચાર કરતો હશે તો શું થશે?
- स्वतंत्र रूप से जो जीव विचार करता होगा तो क्या होगा?
|
LA484 |
LA484 |
- પર જણાતું નથી - તેમા લોક-અલોક જણાઈ જાય છે? તે કેવી રીતે?
- पर जानने में नहीं आता - इसमे लोक-अलोक जनित जाता है? वह कैसे?
- પરને જાણતો પણ નથી અને પર જાણતું પણ નથી - પહેલા બન્ને લઈ લેવું; પછી પરને જાણતો નથી રહેશે અને પર જણાય જશે.
- पर को जनता भी नहीं है और पर जानने में भी नहीं आता - पहले दोनों ले लेना; फिर पर को जनता नहीं है रहेगा और पर जानने में आ जाएगा।
- (૧) ભુતાર્થનયથી નવ(તત્ત્વ)ને જાણે તો સમ્યગદર્શન; એમ (૨) ધ્યેયનું અવલંબન લ્યે તો સામ્યગદર્શન; અને (૩) જ્ઞેય જેવુ છે એવું અરિહંતની સાથે મેળવીને જાણે તો સામ્યગદર્શન.
(૧: સમયસાર ગાથા ૧૩; ૨: સમયસાર ગાથા ૧૧; ૩: પ્રવચનસાર ગાથા ૮૦ & સમયસાર ગાથા ૧૮૧-૧૮૩)
- (१) भूतहार्थनय से नौ(तत्त्व) को जाने तो सम्यगदर्शन; ऐसे (२) ध्येय का अवलंबन ले तो सम्यगदर्शन; और (३) ज्ञेय जैसा है ऐसा अरिहंत की साथ मिलान करके जाने तो सम्यगदर्शन।
(१: समयसार गाथा १३; २: समयसार गाथा ११; ३: प्रवचनसार गाथा ८० & समयसार गाथा १८१-१८३)
|
LA486 |
LA486 |
- નિશ્ચય મોક્ષમાર્ગમા ભેદ દેખાતો નથી - કેમ કે નિશ્ચય મોક્ષમર્ગ પર્યાય નથી - તે આત્મા છે.
- निश्चय मोक्षमर्ग में भेद दिखता नहीं है - क्यों की निश्चय मोक्षमर्ग पर्याय नहीं है - वह आत्मा है।
- અભેદમા જ અનુભવ થાય છે, અભેદમા શ્રેણી આવે છે, અભેદમા કેવળજ્ઞાન થાય, અભેદમા સિદ્ધ થઈ જાય છે.
- अभेद में ही अनुभव होता है, अभेद में श्रेणी आती है, अभेद में केवलज्ञान होता है, अभेद में सिद्ध हो जाता है।
- ધ્યેયમાં ગુણભેદ નથી અને જ્ઞેયમાં પર્યાયભેદ દેખાતો નથી.
- ध्येय में गुणभेद नहीं है और ज्ञेय में पर्यायभेद दिखता नहीं है।
- કેવળજ્ઞાનના દર્શનનું કારણ!
- केवलज्ञान का दर्शन का कारण!
- પર્યાયનો જે ભેદ છે તે ઉપાદેય તો નહી, ઉપાદેપણે જાણવા લાયક નથી, હેયપણે જાણવા લાયક નથી, જ્ઞેયપણે પણ જાણવા લાયક નથી - કોઈ અપેક્ષાએ જાણવા લાયક જ નથી! જાણવા લાયક હોય તો એક સામાન્ય દ્રવ્ય ત્રિકાળી છે, બસ!
- पर्याय का जो भेद है वह उपादेय तो नहीं, उपादेयपने जानने लायक नहीं है, हेयपने जानने लायक नहीं है, ज्ञेयपने भी जानने लायक नहीं है - कोई अपेक्षा से जानने लायक है ही नहीं! जानने लायक हो तो एक सामान्य द्रव्य त्रिकाली है, बस!
- બુદ્ધિનો વિષય છે તે જ્ઞાનનો વિષય નથી પણ ભ્રાંતિ થઈ ગઈ છે કે 'તે જ્ઞાનનો વિષય છે'!
- बुद्धि का विषय है वह ज्ञान का विषय नहीं है परंतु भ्रांति हो गई है की 'वह ज्ञान का विषय है'!
- પાંચ મહાવ્રત બુદ્ધિનો વિષય છે! તારું જ્ઞાન તને જાણવાનું છોડીને એને જાણવા જાય તો આત્માનો નાશ થાય!
- पंच महाव्रत बुद्धि का विषय है! तेरा ज्ञान तेरे को जानने को छोड़ कर के उसको जानने जावे तो आत्मा का नाश हो जाता है!
- નવતત્ત્વના ભેદ બુદ્ધિનો વિષય છે.
- नौतत्त्व का भेद बुद्धि का विषय है।
- પર્યાયમાં પર્યાયથી જુઓ તો વિકારનો ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે અને દ્રવ્યથી જુઓ તો નિર્વિકારી પર્યાયના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે!
- पर्याय में पर्याय से देखो तो विकार का ग्रहण-त्याग से शून्य है और द्रव्य से देखो तो निर्विकारी पर्याय का ग्रहण-त्याग से शून्य है!
- નવતત્ત્વનું જ્ઞાન હોય તો જ્ઞાન નવતત્ત્વરૂપે થઈ જાય!
- नौतत्त्व का ज्ञान हो तो ज्ञान नौतत्त्वरूप हो जाएगा!
- પરિણામને ભુતાર્થ નયથી જાણે તો કર્તાબુદ્ધિ છૂટે, અને પરિણામને બુદ્ધિનો વિષય માને-જાણે તો જ્ઞાતાબુદ્ધિ છૂટે!
- परिणाम को भूतार्थ नय से जाने तो कर्ताबुद्धि छूटे, और परिणाम को बुद्धि का विषय माने-जाने तो ज्ञाताबुद्धि छूटे!
- ગુરુદેવનો મહિમા!
- गुरुदेव का महिमा!
- બુદ્ધિ જ્ઞાનથી શૂન્ય છે! બુદ્ધિમા જ્ઞાન નથી, જ્ઞાનમાં બુદ્ધિ નથી.
- बुद्धि ज्ञान से शून्य है! बुद्धि में ज्ञान नहीं है, ज्ञान में बुद्धि नहीं है.
|
LA488 |
LA488 |
- પદાર્થની સિદ્ધિ = આગમ પદ્ધતિ; પ્રયોજનની સિદ્ધિ = અધ્યાત્મ પદ્ધતિ
- पदार्थ की सिद्धि = आगम पद्धति; प्रयोजन की सिद्धि = अध्यात्म पद्धति
- 'પરને જાણે છે' એમ કહેવું તે અસદભૂત વ્યવહાર છે; એટલે જૂઠો વ્યવહાર છે. એટલે જાણતો નથી અને 'જાણે છે' એમ કહેવું એનું નામ અસદભૂત વ્યવહાર છે
- 'पर को जानता है' ऐसा कहना वह असदभूत व्यवहार है; अर्थात् झूठा व्यवहार है। इसलिए जानता नहीं है और 'जानता है' ऐसे कहना इसका नाम असदभूत व्यवहार है
- સાધક આત્મા નિર્મળ પર્યાયને કરે છે તે વ્યવહાર છે - એટલે શું?
- साधक आत्मा निर्मल पर्याय को कर्ता है वह व्यवहार है - अर्थात् क्या?
- સાધક આત્મા વિકારી-અવિકારી પર્યાયને વ્યવહારે જાણે છે, એટલે શું?
- साधक आत्मा विकारी-अविकार पर्याय को व्यवहार से जानता है, अर्थात् क्या?
- બધાને જ્ઞાનની પર્યાય એવી પ્રગટ થાય છે કે જેમા આત્મા જણાય છે. એ પર્યાય આત્માને જાણે છે એમ ઢળતી પર્યાય દેખાય છે - આ વાત practical (પ્રાયોગિક) છે!
- सबको ज्ञान की पर्याय ऐसी प्रगट होती है की जिसमे आत्मा जानने में आता है। वह पर्याय आत्मा को जानती है ऐसी झुकती पर्याय दिखती है - यह बात practical (प्रायोगिक) है
- વસ્તુ સ્વભાવ પરથી ઉત્પન્ન થતો નથી, વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી; જ્ઞેયથી જ્ઞાન ના થાય અને જ્ઞેયનું જ્ઞાન ના થાય!
- वस्तु स्वभाव पर से उत्पन्न होता नहीं है, वस्तु स्वभाव पर को उत्पन्न कर शकता नहीं है; ज्ञेय से ज्ञान नहीं होता और ज्ञेय का ज्ञान नहीं होता!
- 'હું પરને જાણું છું' તે બાધક છે સમ્યગજ્ઞાન (ઉત્પન્ન થવા)મા
- 'मैं पर को जनता हूँ' वह बाधक है साम्यागज्ञान (उतपन होने) मे
- શક્તિ ઉપાદાન છે, શક્તિની વ્યક્તિ પણ ઉપાદાન છે - એટલે નિમિતની અપેક્ષા ના હોય; નિમિતની અપેક્ષા લ્યો તો ઉપાદાન રહેતુ નથી, નૈમિતિક થઈ જાય! નૈમિતિક થાય તો પરાધીન થઈ જાય! આ મૂળ વાત છે જૈનદર્શનની!
- शक्ति उपादान है, शक्ति की व्यक्ति भी उपादान है - इसलिए निमित की अपेक्षा होती नहीं; निमित की अपेक्षा लो तो उपादान रहेता नहीं, नैमितिक हो जाता है! नैमितिक हो जावे तो पराधीन हो जावे! यह मूल बात है जैनदर्शन कि
- નૈમિતિક જોવાનું બંધ કરી દ્યો, ઉપાદાનથી જુઓ!
- नैमितिक देखना बंध कर दो, उपादान से देखो!
- દ્રવ્ય ઉપર દ્રષ્ટી જાય એનું નામ પુરુષાર્થ છે
- द्रव्य ऊपर द्रष्टि हो इसका नाम पुरुषार्थ है
- જ્ઞાનનો વિષય અભેદ એકાકાર એક જ વસ્તુ છે અનાદિ-અનંત છે - સ્વીકાર કરે એને સમ્યગદર્શન તો થાય પણ ત્વરાએ મોક્ષ થાય!
- ज्ञान का विषय अभेद एकाकार एक ही वस्तु है अनादि-अनंत है - स्वीकार करे उसको सम्यग्दर्शन तो हो जावे मगर त्वरा से मोक्ष हो जावे
- આત્માના જ્ઞાનનો વિષય એકલો આત્મા જ છે
- आत्मा का ज्ञान का विषय अकेला आत्मा ही है
|
LA489 |
LA489 |
- VyvharNu Vyakhyan; વ્યવહારનું વ્યાખ્યાન; व्यवहार का व्याख्यान
- વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી
- वस्तु स्वभाव पर द्वारा उत्पन्न कर शकता नहीं है वेसे ही वस्तु स्वभाव पर को उत्पन्न कर शकता नहीं है
- સ્વભાવ જેને ખ્યાલમાં છે, તે નિમિત-નૈમિતિક સંબંધથી જુએ છતાં પણ તેને ભ્રાંતિ થતી નથી
- स्वभाव जिसको ख्याल में है, वह निमित-नैमितिक संबंध से दिखे फिर भी उनको भ्रांति नहीं होती
- નિશ્ચય લક્ષમાંથી છૂટી જાય છે, તેને વ્યવહાર સત્યાર્થ લાગ્યા વિના રહેતો નથી!
- निश्चय लक्ष में से छूट जाता है, उसको व्यवहार सत्यार्थ लगे बिना नहीं रहता!
- નિમિતનો સદભાવ હો કે નિમિતનો અભાવ હો તો પણ ઉપાદાન પોતાના સ્વભાવે પરિણમે છે
- निमित का सदभाव हो की निमित का अभाव को तो भी उपादान अपने स्वभावरूप परिणामते है
- વ્યવહારના યોગમાં નિશ્ચયમાં ફેર પડતો નથી
- व्यवहार के योग में निश्चय में फेर नहीं पड़ता
- નિમિત અકિંચિતકર છે. ઉપાદાનમાં, સ્વશક્તિમાં નિમિત કંઈ પણ કરી શકતું નથી
- निमित अकिंचितकर है। उपादान मे, स्वशक्ति में निमित कुछ भी नहीं कर शकते
- નિમિત-નૈમિતિક સંબંધ દેખીને કર્તા-કર્મની ભ્રાંતિ થઈ જાય છે, એટલે વ્યવહાર સાચો લાગે એનું નામ અજ્ઞાન
- निमित-नैमितिक संबंध देखकर कर्ता-कर्म की भ्रांति हो जाती है, इसलिए व्यवहार सच लगता है उसका नाम अज्ञान है
- નિર્વિકલ્પ ધ્યાનમાં તો જ્ઞાન આત્માને જાણે છે પણ સવિકલ્પદશામાં પણ જ્ઞાન આત્માને જ જાણે છે. સવિકલ્પદશામાં જ એને ઉપચાર આવે છે પરને જાણવાનો - એ ઉપચાર છે તે ખોટો છે; તે વ્યવહાર જ્યારે ખોટો લાગે ત્યારે નિશ્ચય સાચો લાગે! ત્યારે બે દ્રવ્યની ભિન્નતા થઈ જાશે!
- निर्विकल्प ध्यान में तो ज्ञान आत्मा को जनता है मगर सविकल्प दशा में भी ज्ञान आत्मा को ही जनता है। सविकल्प दशा में ही उसको उपचार आता है पर को जानने का - वह उपचार है वह गलत है; ते व्यवहार जब गलत लगे तब निश्चय सच लगे! तब दो द्रव्य की भिन्नता हो जाएगी!
- વ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજે તો ભ્રાંતિ મટી જાય અને અનુભવ થઈ જાય!
- व्यवहार का यथार्थ स्वरूप समजे तो भ्रांति मीट हो जाता है और अनुभव हो जाता है!
- આખા જગતને નિમિત ઉપર દ્રષ્ટી છે એટલે નિમિતના યોગમાં જ્ઞાની જાણવા મુશ્કેલ થઈ પડે છે કેમ કે નિમિતનો યોગ તો છે! નિમત ઉપર દ્રષ્ટી હોય તે જ્ઞાનીનું સ્વરૂપ ઓળખી શકતો નથી, જ્ઞાની અંદરમાં શું કરતો હશે તેને ખબર ના પડે!
- सारा जगत को निमित ऊपर द्रष्टि है इसलिए निमित का योग में ज्ञानी जानना मुश्किल हो जाता है क्योंकि निमित का योग तो है! निमित ऊपर द्रष्टि हो वह ज्ञान का स्वरूप पहचान नहीं कर शकता, ज्ञानी अंदर में क्या करता होगा उसको खबर न पड़ता
- જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય જ રહ્યો છે તે જ્ઞાનમા પર છે નહી અને પર જણાતું જ નથી; એટલે તે જ્ઞાન એકદમ નિશંક થઈ જાય છે કે એમાં તો એકલો આત્મા જ છે તો પછી આત્માને જ જાણે, એમાં બીજું કઈં આવે જ નહિ - તે જ્ઞાનની સ્વચ્છતા ઉપર નિશંકતા હોવી જોઈએે, ત્યારે જ્ઞાન ત્રિકાળી ઉપાદાન તરફ ઢળતું દેખાય, પછી ઢળી જાય!
- जो ज्ञान में ज्ञायक जानने में आ रहा है वह ज्ञान में पर है नहीं है और पर जानने में आता ही नथी; ओसलिए वह ज्ञान एकदम निशंक हो जाता है की उसमे तो अकेला आत्मा ही है तो फिर आत्मा को जानता ही है, उसमे दूसरा कुछ आता ही नहीं - वह ज्ञान की स्वच्छता पर निशंकता होना चाहिए, तब ज्ञान त्रिकाली उपादान तरफ ढलता दिखे, फिर ढल जाता है!
- 'જાણનારો જણાઈ છે' - દિવ્યધ્વનિમાં આવેલી વાત છે
- 'जाननहार जानने में आता है' - दिव्यध्वनि में आई हुई बात है
- થવા યોગ્ય થાય છે ત્યારે પણ જાણનારો જણાઈ છે, થવા યોગ્ય થાય છે તે જણાતું નથી
- होने योग्य होता है तब भी जाननहार जानने में आता है, होने योग्य होता है वह जानने में नहीं आता
|
LA490 |
LA490 |
- જ્ઞાનીની સવિકલ્પદશા અને નિર્વિકલ્પદશામાં શું તફાવત છે?
- ज्ञानी की स्वीकल्पदशा और निर्विकल्पदशा में क्या अंतर है?
- મુનિનું લક્ષણ શું છે?
- मुनि का लक्षण क्या है?
- ચોથા ગુણસ્થાનવાળાની અને સાતમાં ગુણસ્થાનવાળાની નિર્વિકલ્પદશામાં શું તફાવત છે?
- चौथे गुणस्थानवाले की और सातवें गुणस्थानवाले की निर्विकल्पदशा में क्या अंतर है?
- અપરિણામીની દૃષ્ટિ કરતાં પરિણામી જાણી લીધો!
- अपरिणामी की द्रष्टि करने पर परिणामी जान लिया!
- એક સમયસારના બે રૂપ, ઉત્પાદ-વ્યયથી રહિત પણ સમયસાર અને ઉત્પાદ-વ્યયથી સહિત પણ સમયસાર
- एक समयसार के दो रूप, उत्पाद-व्यय से रहित भी समयसार और उत्पाद-व्यय से सहित भी समयसार
- આત્મામાં સ્યાદવાદનો અભાવ છે પણ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ છે
- आत्मा में स्याद्वाद का अभाव હૈ मगर अनुभव ज्ञान में स्याद्वाद का सद्भाव है
- અનેકાંત એટલે ઉત્પાદ-વ્યવ-ધ્રુવ ત્રણ ધર્મો આત્મામાં છે, સમય એક છે
- अनेकांत अर्थात् उत्पाद-व्यय-ध्रुव तीनों धर्म आत्मा में हैं, समय एक है
- આચાર્ય ભગવાનની સાથે-સાથે કેવી રીતે ચાલવું?
- आचार्य भगवान की साथ-साथ किस प्रकार से चलना?
|
LA491 |
LA491 |
- જ્ઞેયથી તો જ્ઞાન ના થાય પણ જ્ઞાનનું જ્ઞેય પર ન થઈ જાય
- ज्ञेय से तो ज्ञान नहीं होता मगर ज्ञान का ज्ञेय पर नहीं हो जाता
- કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય
- कुंदकुंदाचार्य और अमृतचंद्राचार्य
- ૩૭૩-૩૮૨ની ગાથાઓનો મહીમા અને તેની ટીકા કેમ ગૂઢ લખી? વિચાર કરશે તો સમજાશે!
- ३७३-३८२ गाथा की महिमा और उसकी टीका क्यों गूढ़ लिखी? विचार करेगा तो समझेगा!
- જ્ઞાતા-જ્ઞેય એક પદાર્થમાં હોય, બે પદાર્થો વચે જ્ઞાતા-જ્ઞેય ના હોય
- ज्ञाता-ज्ञेय एक पदार्थ में होता है, दो पदार्थों के बीच ज्ञाता-ज्ञेय नहीं होता
- જેટલી વ્યવહારની વાતો, તે બધી અભૂતાર્થ
- जितनी व्यवहार की बातें, वे सब अभूतार्थ
- પર્યાય દ્રવ્ય આશ્રિત હોય, પર્યાય પર આશ્રિત ના હોય
- पर्याय द्रव्य आश्रित होती है, पर्याय पर आश्रित नहीं होती
- નિશ્ચયની વાત સાચી છે અને વ્યવહારની વાત જૂઠી છે, એમ લે તો તારું કામ થશે
- નિશ્ચયની વાત સાચી છે અને વ્યવહારની વાત જૂઠી છે, એમ લે તો તારું કામ થશે
- निश्चय की बात सच्ची है और व्यवहार की बात झूठा है, ऐसा ले तो तेरा काम होगा
- સાધક થવા માટેની વાત હોય એમાં એકલું નિશ્ચય હોય, વ્યવહાર ના લ્યે સાથે
- साधक होने के लिए बात हो उसमे अकेला निश्चय होता है, व्यवहार साथ नहीं लेते
- આ સત્ય સમજતો નથી અને વ્યવહારને ઊભો કરે છે - વ્યવહાર ઊભો થાય છે એટલે નિશ્ચય હાથમાં આવતો નથી - આ એક ભૂલ થઈ ગઈ છે
- यह सत्य समझता नहीं है और व्यवहार को खड़ा करता है - व्यवहार खड़ा होता है इसलिए निश्चय हाथ मे आता नहीं है - यह एक भूल हो गई है
- નિશ્ચય વિના વ્યવહાર હોતો જ નથી!
- निश्चय बिना व्यवहार होता ही नहीं!
- બાપુજી કહેતા હતા કે વ્યવહાર ના હોત તો શાસ્ત્ર ભરાત જ નહિ, નિશ્ચયની વાત તો અનુભવગમ્ય છે, એક અપેક્ષાએ વચનાતીત છે. હું જ્ઞાયક છું અને જ્ઞાયક મને જણાય છે, બસ!
- बापूजी कहते थे की व्यवहार नहीं होता तो शास्त्र भरते ही नहीं, निश्चयकी बात तो अनुभवगम्य है, एक अपेक्षा से वचनातीत है। मैं ज्ञायक हूँ और ज्ञायक मुझे जानने में आता है, बस!
- (૧) ઈન્દ્રિયજ્ઞાન પરને જાણે છે એટલે 'હું પરને જાણું છું' તે સ્થૂલ ભૂલ છે; અને (૨) અતીન્દ્રિયજ્ઞાનમાં પ્રતિભાસ થાય છે પરનો, એમ જાણીને પણ કહે કે 'હું પરને જાણું છું', તે પ્રતિભાસનો આવિર્ભાવ કરે છે તે સૂક્ષ્મ ભૂલ છે
- (१) इंद्रियज्ञान पर को जानता है इसलिए 'मैं पर को जनता हूँ' वह स्थूल भूल है; (२) अतीन्द्रियज्ञान में पर का प्रतिभास होता है, ऐसा जानकर भी कहता है की 'मैं पर को जनता हूँ', वह प्रतिभास का आविर्भाव करता है वह सूक्ष्म भूल है
- આપણે ચર્ચા કરીએ તો ચોખ્ખું થાય.
- हम चर्चा करें तो स्पष्ट होवे
- આત્માનું જ્ઞાન આત્માથી થાય છે તેથી જ્ઞાન આત્માને જ જાણે છે! ઈન્દ્રિયજ્ઞાનને કરતો નથી માટે ઈન્દ્રિયજ્ઞાન વડે પરને જાણતો નથી
- आत्मा का ज्ञान आत्मा से होता है इसलिए ज्ञान आत्मा को ही जानता है! इंद्रियज्ञान को करता नहीं है इसलिए इंद्रियज्ञान द्वारा पर को जानता नहीं है
- પોતાના કર્મ વડે પોતાને જાણે - પોતાના જ્ઞાનથી પોતાને જાણે
- अपने कर्म द्वारा अपने को जाने - अपने ज्ञान से अपने को जाने
- પોતાનું જ્ઞાન પોતાનું કર્મ છે તેથી જાણનારો પોતે કર્તા અને જણાયો પણ પોતે માટે કર્મ છે
- अपना ज्ञान अपना कर्म है इसलिए जाननहार स्वयं कर्ता है और ज्ञात भी स्वयं हुआ इसलिए कर्म है
- બાકી બીજા શું તર્ક કરે છે એમાં આપણે ચડી જાઈએ ને, તો આપણું અહિત થઈ જાય!
- बाकी दूसरा तर्क क्या करता है उसमे हम चढ़ जावे न, तो अपना अहित हो जाए
|
LA492 |
LA492 |
- નાસ્તિમાં અસ્તિની ભ્રાંતિ થાય છે એટલે અસ્તિ દૃષ્ટિગોચર નથી થતી, ઓઝલ થઈ જાય છે
- नास्ति में अस्ति की भ्रांति होती है इसलिए अस्ति दृष्टिगोचर नहीं होता है, ओझल हो जाता है
- આ ૨૦ કળશ અને ગાથા ૧૪૨-૧૪૩-૧૪૪ સમયસારનો નિચોડ છે
- यह २० कलश और गाथा १४२-१४३-१४४ समयसार का निचोड़ है
- 'જાણનારો જણાય છે' - એવી જો ધારા જ્યારે ઉપડે છે, ત્યારે વિકલ્પ શાંત થાય છે, વિકલ્પને ખોરાક મળતો બંધ થઈ ગયો
- 'जाननहार जानने में आता है' - ऐसे जो धारा जब उठती है, तब विकल्प शांत होता है, विकल्प को खाना मीलना बंध हो गया है
- नास्ति से बात क्यों (किस कारण से) करता है? की अस्ति का अनुभव नहीं है, नास्ति का अनुभव है इसलिए नास्ति द्वारा अस्ति समझाते है!
- ભેદ છે - એમાં ભેદ દેખાતો નથી એવો અભેદ છે!
- भेद है - इसमें भेद दिखता नहीं है ऐसा अभेद है!
- નય માનસિકજ્ઞાન-મનનો ધર્મ છે; તે જ્ઞાનનો ધર્મ માને છે
- नय मानसिकज्ञान-मन का धर्म है; उसे ज्ञान का धर्म मानते है
- ઈન્દ્રીયજ્ઞાન નામ નિક્ષેપે જ્ઞાન કહેવાય, વાસ્તવમાં જ્ઞાન નથી!
- इंद्रियज्ञान नाम निक्षेप से ज्ञान कहलाता है, वास्तव में ज्ञान नहीं है!
|
LA493 |
LA493 |
- આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું
- आत्मा का स्वभाव ज्ञान और ज्ञान का स्वभाव आत्मा को जानना
- જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો છે, એટલે શું? તે જ્ઞાન વડે કોને જાણવું? અને કેવી રીતે તે જણાય? એની આખી process (વિધિ) આમાં છે!
- ज्ञान स्वभावी आत्मा का निर्णय किया है, अर्थात् क्या? उस ज्ञान द्वारा किसको जानना? और किस प्रकार से वह जानने में आए? उसकी पूरी process (विधि) इसमें है!
- પરની સાથે ક્યાં સંબંધ છે?
- पर के साथ कहाँ संबंध है?
- પરોક્ષ અનુભૂતિ શું છે?
- परोक्ष अनुभूति क्या है?
- પરાશ્રિત નિર્ણય શું છે? સ્વાશ્રિત નિર્ણય શું છે?
- पराश्रित निर्णय क्या है? स्वाश्रित निर्णय क्या है?
- નિર્ણય, શું કામ પાયો છે?
- निर्णय, क्यों नींव है?
- નિર્ણય એટલે દ્રવ્યનો નિર્ણય કે પર્યાયનો નિર્ણય?
- निर्णय अर्थात द्रव्य का निर्णय या पर्याय का निर्णय?
- હું જાણનાર છું, હું કરનાર નથી; જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી - આ સૂત્રનો અદ્ભૂત ખુલાસો
- मैं जाननहार हूँ, मैं करनार नहीं हूँ; जाननहार जानने में आता है, वास्तव में पर जानने नहीं आता - इस सूत्र का अद्भुत स्पष्टीकरण
- થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે
- होने योग्य होता है और जाननहार जानने मे आता है
- કર્તા-કર્મ અધિકારનો નિચોડ
- कर्ता-कर्म अधिकार का निचोड़
|
AUD0001 |
AUD0001 |
- चौथे गुणस्थान वाले को निर्विकल्प अवस्था के समय छठवाँ गुणस्थान वाले से विशेष आनंद होता होगा?
- ચોથા ગુણસ્થાન વાળાને નિર્વિકલ્પ અવસ્થાના સમયે છઠ્ઠા ગુણસ્થાનવાળા કરતાં વિશેષ આનંદ હોય?
|